GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ગ્રામ સભા વોર્ડ સમિતિ સામાજિક ન્યાય સમિતિ આપેલ તમામ ગ્રામ સભા વોર્ડ સમિતિ સામાજિક ન્યાય સમિતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Feminine gender of 'Bachelor' is ___ merried girl student spinster merried girl student spinster ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.(a) સ્વતંત્રતા અખબાર(b) ડુંગળી ચોર(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(1) ઇમામ સાહેબ(2) ઈચ્છારામ દેસાઈ(3) શ્યામજી કૃષ્ણ વર્મા(4) મોહનલાલ પંડ્યા b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 c-1, a-2, d-3, b-4 a-3, b-1, d-2, c-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 c-1, a-2, d-3, b-4 a-3, b-1, d-2, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) FIR નું પૂરું નામ શું છે ? First Information Report First Investigation Record First Information Record First Investigation Report First Information Report First Investigation Record First Information Record First Investigation Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સહકારી બેંકો માટેનો કાયદો ‘ધ બેંકીંગ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1966 1967 1969 1968 1966 1967 1969 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP