ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -245 અનુચ્છેદ -241 અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 અનુચ્છેદ -245 અનુચ્છેદ -241 અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા સચિવ નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણા સચિવ નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દિન ક્યારે આવે છે ? 26મી નવેમ્બર 3 જુલાઈ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ 26મી નવેમ્બર 3 જુલાઈ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ મહિલાઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ મહિલાઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP