ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ નગરપાલિકા અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ નગરપાલિકા અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 10 11 14 12 10 11 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 અનુચ્છેદ -16 અનુચ્છેદ -14 અનુચ્છેદ -44 અનુચ્છેદ -45 અનુચ્છેદ -16 અનુચ્છેદ -14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ? 18 26 42 44 18 26 42 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP