ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 520 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? તૃતીય પ્રથમ ચતુર્થ દ્વિતીય તૃતીય પ્રથમ ચતુર્થ દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ? લોકસભાના વિરોધપક્ષના નેતા સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ પ્રધાનમંત્રી કાયદામંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ પ્રધાનમંત્રી કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP