સામાન્ય વિજ્ઞાન (General Science) જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ? આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના સુવાહક ઉષ્માના મંદવાહક ઉષ્માના અવાહક આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના સુવાહક ઉષ્માના મંદવાહક ઉષ્માના અવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાચન માર્ગનો સાચો ક્રમ કયો છે ?1. મોટું આંતરડું 2. જઠર 3. અન્નનળી 4. નાનું આંતરડું 2-1-4-3 3-2-1-4 3-2-4-1 1-2-3-4 2-1-4-3 3-2-1-4 3-2-4-1 1-2-3-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ? સુપોષકતાકરણ ધાબા બાગકામ રસોડા બાગકામ વૈશ્વિક તાપમાનમાં વધારો સુપોષકતાકરણ ધાબા બાગકામ રસોડા બાગકામ વૈશ્વિક તાપમાનમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ? પ્રોટોન ન્યુટ્રોન હાઈડ્રોજન ઈલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હાઈડ્રોજન ઈલેક્ટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ટિન યુરેનિયમ સોડિયમ ગેલિયમ ટિન યુરેનિયમ સોડિયમ ગેલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો છે ? લિગ્નાઈટ એન્થ્રેસાઈટ પીટ બિટયુમિનસ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ પીટ બિટયુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP