સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? સૂર્ય પ્લુટો પૃથ્વી ચંદ્ર સૂર્ય પ્લુટો પૃથ્વી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? સર્પગંધા ગળો અશ્વગંધા કરંજ સર્પગંધા ગળો અશ્વગંધા કરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ? કેલોરીમીટર આમાંથી એકપણ નહીં ટૈકોમીટર વિસ્કોમીટર કેલોરીમીટર આમાંથી એકપણ નહીં ટૈકોમીટર વિસ્કોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ? લાઈટ વેવ સાઉન્ડ વેવ રેડિયો વેવ માઈક્રો વેવ લાઈટ વેવ સાઉન્ડ વેવ રેડિયો વેવ માઈક્રો વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ? ઈન્ફ્રાસોનિક પારકત પારજાંબલી અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારકત પારજાંબલી અલ્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી મિશ્રણ જણાવો. ખાંડ હવા સોનું પાણી ખાંડ હવા સોનું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP