સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે ? ગુલાબનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ બારમાસીનો છોડ ગુલાબનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ બારમાસીનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ? અલ્ઝાઈમર સિકલ સેલ એનિમિયા રંગ અંધત્વ હીમોફીલિયા અલ્ઝાઈમર સિકલ સેલ એનિમિયા રંગ અંધત્વ હીમોફીલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? આસ્થમા સિફિલિસ લકવો ડાયાબિટીસ આસ્થમા સિફિલિસ લકવો ડાયાબિટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ? સફરજન કેળુ ચીકુ નારંગી સફરજન કેળુ ચીકુ નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP