સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુર્થ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે ? 150 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે ? સાયકલોહેકઝાન ડેક્ષટ્રાન સાઈનોહાઈડ્રીન સાઈકલોનાઈટ સાયકલોહેકઝાન ડેક્ષટ્રાન સાઈનોહાઈડ્રીન સાઈકલોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? દબાણ પૃષ્ઠતાણ સ્થિતિ સ્થાપકતા ઘર્ષણ દબાણ પૃષ્ઠતાણ સ્થિતિ સ્થાપકતા ઘર્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે. ઓક્સિજન અંગારવાયુ નાઈટ્રોજન કલોરીન ઓક્સિજન અંગારવાયુ નાઈટ્રોજન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP