સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. આયોડિન નવસાર કપૂર આપેલ તમામ આયોડિન નવસાર કપૂર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે. વિટામિન - બી-12 અને ફોલિક એસિડ થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - સી અને ઉત્સેચકો પ્રોટીન અને પાણી વિટામિન - બી-12 અને ફોલિક એસિડ થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - સી અને ઉત્સેચકો પ્રોટીન અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાઈટ વિઝન સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે ? ઈન્ફ્રા-રેડ વેવ આપેલ પૈકી એક પણ નહીં રેડીયો વેવ માઈક્રો વેવ ઈન્ફ્રા-રેડ વેવ આપેલ પૈકી એક પણ નહીં રેડીયો વેવ માઈક્રો વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ? ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. જયંત નાર્સીકર ડૉ. મેઘનાથ સહા ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. જયંત નાર્સીકર ડૉ. મેઘનાથ સહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. હિલિયમ એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન હિલિયમ એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP