સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? ખોરાકની નળી મુખ નાનું આતરડું જઠર ખોરાકની નળી મુખ નાનું આતરડું જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ માનવરહિત ટેન્ક કઈ છે ? કલવરી હંસા વિરાટ મંત્રા કલવરી હંસા વિરાટ મંત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? A B D C A B D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાલાયક પાણીનો pH આંક. તટસ્થ હોય કોઈ પણ હોઈ શકે એસિડિક હોય બેઝિક હોય તટસ્થ હોય કોઈ પણ હોઈ શકે એસિડિક હોય બેઝિક હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે કઠોળ ફળો અનાજ માંસ કઠોળ ફળો અનાજ માંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP