સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ? મોરથુથુ મીઠું લાઈમ જીપ્સમ મોરથુથુ મીઠું લાઈમ જીપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ? આપેલ તમામ વોટર કલ્ચર સેન્ડ કલ્ચર ગ્રેવલ કલ્ચર આપેલ તમામ વોટર કલ્ચર સેન્ડ કલ્ચર ગ્રેવલ કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે ? જીપ્સમ ઈરીડીયમ બોકસાઈટ ક્રાયોલાઇટ જીપ્સમ ઈરીડીયમ બોકસાઈટ ક્રાયોલાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? માટી પાણી ઓક્સિજન રાખ માટી પાણી ઓક્સિજન રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? B C D A B C D A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ .... બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકોના હાડકાને નબળા પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP