સામાન્ય વિજ્ઞાન (General Science) હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ? લાલ લીલા પીળા સફેદ લાલ લીલા પીળા સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું કયું અંગ માત્ર કુર્ચાનું બનેલું છે ? નાક પગ માથું છાતીનું પાંજરૂ નાક પગ માથું છાતીનું પાંજરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. વેંકટરામન રાધાકૃષ્ણન બિરબલ સાહની સી. વી. રામન એસ. ચંદ્રશેખર વેંકટરામન રાધાકૃષ્ણન બિરબલ સાહની સી. વી. રામન એસ. ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું કેન્સર નથી ? ફાઈબ્રોડેનોમા લ્યુકોમિયા સાર્કોમા સેમીનોમા ફાઈબ્રોડેનોમા લ્યુકોમિયા સાર્કોમા સેમીનોમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? કાગડો ગીધ કબૂતર સમડી કાગડો ગીધ કબૂતર સમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 15 સેમી 10 સેમી 20 સેમી 30 સેમી 15 સેમી 10 સેમી 20 સેમી 30 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP