સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે ? Na,K Hg,Ag Ab,Au Ca,Mg Na,K Hg,Ag Ab,Au Ca,Mg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 16% 14% 12% 18% 16% 14% 12% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? લાલ જાંબલી વાદળી પીળો લાલ જાંબલી વાદળી પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? શુક્ર ગુરુ પ્લુટો શનિ શુક્ર ગુરુ પ્લુટો શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ? એલ્યુમિનિયમ લેડ + ટીન તાંબુ + ટીન તાંબુ + ઝિંક એલ્યુમિનિયમ લેડ + ટીન તાંબુ + ટીન તાંબુ + ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ? બ્રેઈલ લુઈસ એડિસન એલેક્ઝાન્ડર બેલ આઈઝેક પીટમેન બ્રેઈલ લુઈસ એડિસન એલેક્ઝાન્ડર બેલ આઈઝેક પીટમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP