સામાન્ય વિજ્ઞાન (General Science) ગેલ્વેનાઈઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે ? ઝીંક સોડિયમ મરક્યુરી ચાંદી ઝીંક સોડિયમ મરક્યુરી ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 14.0 8.0 7.0 14.0 8.0 7.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? શૂન્ય હશે શોધી શકાય નહીં ન્યુનત્તમ હશે મહત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં ન્યુનત્તમ હશે મહત્તમ હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન આપેલ તમામ ક્લોરોફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન આપેલ તમામ ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ? ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ રડાર વ્યૂમાસ્ટર ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ રડાર વ્યૂમાસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP