સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? બીજાંડ સ્ત્રીકેસર માદાજનન કોષ બીજાશય બીજાંડ સ્ત્રીકેસર માદાજનન કોષ બીજાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ? યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ? ડી.ડી.ટી. ડેટોલ ડાયસિસ્ટોન ફિનાઈલ ડી.ડી.ટી. ડેટોલ ડાયસિસ્ટોન ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ? પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ધ્રુવ ઉપર ક્યાંય નહી પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ધ્રુવ ઉપર ક્યાંય નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી ? 5 (C) - 41 (F) 100 (C) - 212 (F) 25 (C) - 73 (F) 0 (C) - 32 (F) 5 (C) - 41 (F) 100 (C) - 212 (F) 25 (C) - 73 (F) 0 (C) - 32 (F) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગામા કિરણોના શોધક કોણ હતા ? વિલાર્ડે રૂથરફોર્ડ રોન્ટજન ડાલ્ટન વિલાર્ડે રૂથરફોર્ડ રોન્ટજન ડાલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP