સામાન્ય વિજ્ઞાન (General Science) બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ? અવલંબન સહજીવન સ્વાવલંબન અનુકૂલન અવલંબન સહજીવન સ્વાવલંબન અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે ? કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન નાઈટ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? હાઈમર વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ ટી.એચ.માઈન હાઈમર વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ ટી.એચ.માઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. દાણાદાર ખાંડ આઈસીંગ સુગર સુગર શીરપ ખાંડના ચોસલાં દાણાદાર ખાંડ આઈસીંગ સુગર સુગર શીરપ ખાંડના ચોસલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ? વાયરસ ફૂગ પાણી બેક્ટેરિયા વાયરસ ફૂગ પાણી બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ? કોલસો બોકસાઈટ મેંગેનીઝ સીસું કોલસો બોકસાઈટ મેંગેનીઝ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP