સામાન્ય વિજ્ઞાન (General Science) જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે ? સસ્તન મત્સ્ય ઉભયજીવી વિહગ સસ્તન મત્સ્ય ઉભયજીવી વિહગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? ફ્રોઈડ થુંગ એડલર વોટસન ફ્રોઈડ થુંગ એડલર વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? ફેરસ નિકલ કોબાલ્ટ કોપર ફેરસ નિકલ કોબાલ્ટ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેના પૈકી કયો રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે ? ક્ષય રોગ સિલિકોસિસ ન્યુમોકોનીયોસીસ એન્થ્રાકોસિસ ક્ષય રોગ સિલિકોસિસ ન્યુમોકોનીયોસીસ એન્થ્રાકોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ફેધમ = ___ 100 સે.મી. 6 મીટર 60 ફુટ 6 ફુટ 100 સે.મી. 6 મીટર 60 ફુટ 6 ફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP