કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કેટલી વંદે ભારત ટ્રેનો 75 અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોને જોડાશે ? 80 75 70 95 80 75 70 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) કુસ્તી (રેસલિંગ) બેડમિન્ટન હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) કુસ્તી (રેસલિંગ) બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ? દાંડિકૂચ દરમિયાન ચંપારણ સત્યાગ્રહ હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન દાંડિકૂચ દરમિયાન ચંપારણ સત્યાગ્રહ હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય કોમિક બુક પ્રકાશન ‘અમરચિત્ર કથા' સાથે ભાગીદારીમાં ‘બી ઈન્ટરનેટ ઓસમ' કાર્યક્રમ લૉન્ચ કર્યો ? માઈક્રોસોફ્ટ IBM ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ IBM ગૂગલ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ? અરબ સાગર હિન્દ મહાસાગર દક્ષિણ ચીન સમુદ્રમાં બંગાળની ખાડી અરબ સાગર હિન્દ મહાસાગર દક્ષિણ ચીન સમુદ્રમાં બંગાળની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ? ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP