કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 75મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 400 કિ.મી.ની જઝબા-એ-તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું ? લદાખ સિક્કિમ જમ્મુ કાશ્મીર આસામ લદાખ સિક્કિમ જમ્મુ કાશ્મીર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ તેની પ્રથમ ખાનગી ફલાઈટમાં કેટલા નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા ? 4 14 16 5 4 14 16 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ? ચંદીગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી ચંદીગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોણે 600 વિકેટ પૂરી કરી છે ? સુશ્રી ઝુલન ગૌસ્વામી સુશ્રી એસ કુલકર્ણી સુશ્રી પી.એન્ટિનિયો સુશ્રી એસ ગુપ્તા સુશ્રી ઝુલન ગૌસ્વામી સુશ્રી એસ કુલકર્ણી સુશ્રી પી.એન્ટિનિયો સુશ્રી એસ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021 લૉન્ચ કર્યું ? આપેલ તમામ જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP