કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. ચંડીગઢ અમૃતસર ગ્વાલિયર લદાખ ચંડીગઢ અમૃતસર ગ્વાલિયર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં COVID-19 સંદર્ભે ચર્ચામાં રહેલું Swabseq શું છે ? ટેસ્ટિંગ પ્લેટફોર્મ વેક્સિન દવા બુસ્ટર ડોઝ ટેસ્ટિંગ પ્લેટફોર્મ વેક્સિન દવા બુસ્ટર ડોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? સિંગાપુર ડેનમાર્ક જાપાન ઓસ્ટ્રેલિયા સિંગાપુર ડેનમાર્ક જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ 'એક્સરસાઈઝ શીલ્ડ' આયોજિત કર્યો ? શ્રીલંકા અને માલદીવ બંને શ્રીલંકા અમેરિકા માલદીવ શ્રીલંકા અને માલદીવ બંને શ્રીલંકા અમેરિકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? કપ્પા બીટા ડેલ્ટા પ્લસ આલ્ફા કપ્પા બીટા ડેલ્ટા પ્લસ આલ્ફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP