સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક સેતુ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? શરદસંપાત વસંતસંપાત કર્કસંક્રાંતિ મકરસંક્રાંતિ શરદસંપાત વસંતસંપાત કર્કસંક્રાંતિ મકરસંક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. ઝીંક વિટામીન-એ આયોડિન લોહતત્વ ઝીંક વિટામીન-એ આયોડિન લોહતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર માઈક્રોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાલાયક પાણીનો pH આંક. બેઝિક હોય કોઈ પણ હોઈ શકે એસિડિક હોય તટસ્થ હોય બેઝિક હોય કોઈ પણ હોઈ શકે એસિડિક હોય તટસ્થ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP