સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? એમોનિયા લાઈમ યુરિયા જિપ્સમ એમોનિયા લાઈમ યુરિયા જિપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ? બાવળના, આંબાના શીમળાના, વડલાના નાળિયેર, આંકડા રાજકાના બીજ, તકમરીયા બાવળના, આંબાના શીમળાના, વડલાના નાળિયેર, આંકડા રાજકાના બીજ, તકમરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? ઉર્ધ્વીકરણ નિપેક્ષણ ઘનીભવન બાષ્પીભવન ઉર્ધ્વીકરણ નિપેક્ષણ ઘનીભવન બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ચો.વાર = ___ ચો.મી ? 0.931626 0.983126 0.836126 0.891263 0.931626 0.983126 0.836126 0.891263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. લોલકના નિયમો - ગેલેલિયો રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ લોલકના નિયમો - ગેલેલિયો રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે ? 60° -40° 30° 50° 60° -40° 30° 50° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP