સામાન્ય વિજ્ઞાન (General Science) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ? ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ? ચામડી ફેફસા લીવર કિડની ચામડી ફેફસા લીવર કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? કિડની લીવર હૃદય ફેફસાં કિડની લીવર હૃદય ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 71 75 78 73 71 75 78 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? પીવીસી કાર્બન સિલિકોન ટેફલોન પીવીસી કાર્બન સિલિકોન ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? કરંજ સર્પગંધા અશ્વગંધા ગળો કરંજ સર્પગંધા અશ્વગંધા ગળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP