સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન ક્લોરોફ્લોરો કાર્બન આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? O2 CO2 O2 અને H2 બંને H2 O2 CO2 O2 અને H2 બંને H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? જ્વલન બિંદુ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્રાંતિ બિંદુ જ્વલન બિંદુ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્રાંતિ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલ હતી ? સેફટી લેમ્પ ડાયનામાઈટ ફાઉન્ટન પેન ટેરી કોટ સેફટી લેમ્પ ડાયનામાઈટ ફાઉન્ટન પેન ટેરી કોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા- pH કેટલી હોય છે ? 6 14 7 8 6 14 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજપ્રવાહનો SI એકમ કયો છે ? ક્લોમ્બ જોઉલ્સ વોલ્ટ એમ્પીયર ક્લોમ્બ જોઉલ્સ વોલ્ટ એમ્પીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP