સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? ઝડપ માપવાનો અંતર માપવાનો પ્રકાશ માપવાનો વર્ષ માપવાનો ઝડપ માપવાનો અંતર માપવાનો પ્રકાશ માપવાનો વર્ષ માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે ? કૈસીન લેકટોઝ આલ્બુમિન ગ્લોબુલિન કૈસીન લેકટોઝ આલ્બુમિન ગ્લોબુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુપોષણના વિષચક્રમાં નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે છે ? આપેલ તમામ ચેપ સંતુલિત ખોરાકનો અભાવ ગરીબી આપેલ તમામ ચેપ સંતુલિત ખોરાકનો અભાવ ગરીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? એલેક્ઝાન્ડર બેઈન ગોલ્ડસ્ટીન વિલિયમ હાર્વે લેવાયસિએ એલેક્ઝાન્ડર બેઈન ગોલ્ડસ્ટીન વિલિયમ હાર્વે લેવાયસિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક છે. 20% 10% 4% 7% 20% 10% 4% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP