સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ? 1.75 2.61 2.15 2.54 1.75 2.61 2.15 2.54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 72 76 12 106 72 76 12 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં Rh ફેક્ટર કોની સપાટી ઉપર મળે છે ? રક્તકણ બ્લડ એન્ટીજન શ્વેતકણ બ્લડ પ્લેટલેટ રક્તકણ બ્લડ એન્ટીજન શ્વેતકણ બ્લડ પ્લેટલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે ? ગુરુ શનિ યુરેનસ પ્લુટો ગુરુ શનિ યુરેનસ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. પેટ કિડની સ્વાદુપિંડ યકૃત પેટ કિડની સ્વાદુપિંડ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP