ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ?

કિશોર કુમાર
દુર્ગા ખોટે
આશા ભોસલે
લતા મંગેશકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે.

એક પણ નહીં
ઈરાની શૈલી
નાગર શૈલી
ગોથિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કે.કે. બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે ?

ગુજરાતી
રાજસ્થાની
સંસ્કૃત
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"બનીઠની" કઈ કળાની એક શૈલી છે ?

નૃત્યકળા
આપેલ પૈકી એક પણ નહીં
ચિત્રકળા
શિલ્પકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP