ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? એલિફન્ટ શિવાલિક અજંતા કોણાર્ક એલિફન્ટ શિવાલિક અજંતા કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નોંગક્રેમ ડાન્સનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ત્રિપુરા મણિપુર મેઘાલય સિક્કિમ ત્રિપુરા મણિપુર મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી મનજીત બાવા શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? કાંસીજોડા સુરંદો પાવરી રમઝોળ કાંસીજોડા સુરંદો પાવરી રમઝોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? ભરતનાટ્યમ કથકલી કથક કુચીપુડી ભરતનાટ્યમ કથકલી કથક કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP