ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ? બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મોહિની અટ્ટમ' કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? પુણે ચેન્નાઈ બેંગલુરુ જયપુર પુણે ચેન્નાઈ બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. ભીંતચિત્ર પટચિત્ર સાંઝી ફૂલકારી ભીંતચિત્ર પટચિત્ર સાંઝી ફૂલકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP