ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ? હાજી અલી શાહ ઓલિયા હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? રમઝોળ પાવરી સુરંદો કાંસીજોડા રમઝોળ પાવરી સુરંદો કાંસીજોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? સંગીત નાટક અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? હમ્પી શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર હમ્પી શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ? દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ? ગોવા તમિલનાડુ કેરળ આપેલ પૈકી એક પણ નહીં ગોવા તમિલનાડુ કેરળ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP