ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે ? સિતાર ગીટાર સરોદ તબલા સિતાર ગીટાર સરોદ તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? ઓનમ - કેરળ બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ઓનમ - કેરળ બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ? બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત પીપલી ભરત કામ - ઓડીશા ગોતા ભરત કામ - બિહાર બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત પીપલી ભરત કામ - ઓડીશા ગોતા ભરત કામ - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. નાગનૃત્ય ફાગુણ પુસૈત યક્ષગાન નાગનૃત્ય ફાગુણ પુસૈત યક્ષગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ? અજમદઅલી ખાન વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન શિવકુમાર શર્મા અજમદઅલી ખાન વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન શિવકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP