ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? રંગાલી બીહુ નવરાત્રી ઓનમ પોંગલ રંગાલી બીહુ નવરાત્રી ઓનમ પોંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ? તાંબુ ચાંદી સોનું કાંસુ તાંબુ ચાંદી સોનું કાંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રૌત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ? છત્તીસગઢ આસામ મેઘાલય રાજસ્થાન છત્તીસગઢ આસામ મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? કથ્થક કથકલી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કથકલી મણિપુરી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP