ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ચલચિત્ર ડિરેક્ટર વાદ્ય સંગીત નૃત્ય વ્યંગ ચિત્ર બનાવનાર ચલચિત્ર ડિરેક્ટર વાદ્ય સંગીત નૃત્ય વ્યંગ ચિત્ર બનાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? મેઘાલય નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1921 1919 1924 1916 1921 1919 1924 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે ? 151 131 101 51 151 131 101 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? ગેરુ લાપિઝ કઝૂલી લાપિઝી લીલો લાપિઝ લઝૂલી ગેરુ લાપિઝ કઝૂલી લાપિઝી લીલો લાપિઝ લઝૂલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP