ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. પાઈકા - ઓડિશા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા પાઈકા - ઓડિશા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? ભરતનાટ્યમ કથ્થક કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કુચીપુડી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP