ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? કૌલ્લમ - તમિલનાડુ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્યપ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નૃત્ય આપેલ તમામ સંગીત નાટક નૃત્ય આપેલ તમામ સંગીત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. ભીંતચિત્ર ફૂલકારી પટચિત્ર સાંઝી ભીંતચિત્ર ફૂલકારી પટચિત્ર સાંઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? રાજકોટ જામનગર ભાવનગર વડોદરા રાજકોટ જામનગર ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્ય પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્ય પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP