ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? સોનિયો વેઢલા દડો ત્રીટી સોનિયો વેઢલા દડો ત્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ(વાડી)ને શું કહે છે ? બર્મિકા શર્મીકા હર્મિકા ધર્મિકા બર્મિકા શર્મીકા હર્મિકા ધર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'લજ્જા' ની લેખિકા કોણ ? કિરણ બેદી અરુંધતી રોય તસ્લિમા નસરીન શોભા ડે કિરણ બેદી અરુંધતી રોય તસ્લિમા નસરીન શોભા ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ? સરસ્વતી સિંધુ ગંગા ચિનાબ સરસ્વતી સિંધુ ગંગા ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP