ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી ? 1966 1965 1970 1964 1966 1965 1970 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1986 1989 1987 1988 1986 1989 1987 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ લોકસભાના વિરોધપક્ષના નેતા કાયદામંત્રી પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ લોકસભાના વિરોધપક્ષના નેતા કાયદામંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિનો દરજજો. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ પૂરતો સીમિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ? અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP