કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લીનું આયોજન ક્યા કરાશે ? પેરિસ ટોક્યો જીનિવા લંડન પેરિસ ટોક્યો જીનિવા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ લાર્સન & ટુબ્રો સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ લાર્સન & ટુબ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યા યોજાયો ? રશિયા જાપાન ફ્રાન્સ ઈટાલી રશિયા જાપાન ફ્રાન્સ ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? તમિલનાડુ પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તમિલનાડુ પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP