ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? નાગાલેન્ડ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? નવી દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. લોકનૃત્ય તલવારબાજી ખાંભી વાજિંત્ર લોકનૃત્ય તલવારબાજી ખાંભી વાજિંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? આશા ભોસલે લતા મંગેશકર દુર્ગા ખોટે કિશોર કુમાર આશા ભોસલે લતા મંગેશકર દુર્ગા ખોટે કિશોર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? ગીડ્ડા ડાન્સ - પંજાબ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ ગીડ્ડા ડાન્સ - પંજાબ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP