ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "બનીઠની" કઈ કળાની એક શૈલી છે ? નૃત્યકળા આપેલ પૈકી એક પણ નહીં શિલ્પકળા ચિત્રકળા નૃત્યકળા આપેલ પૈકી એક પણ નહીં શિલ્પકળા ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાગિણી કયા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે ? કાશ્મીર હરિયાણા કેરાલા મણિપુર કાશ્મીર હરિયાણા કેરાલા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? કથ્થક કથકલી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કથકલી મણિપુરી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? ઓડિસી કથ્થક કથકલી ભરતનાટ્યમ ઓડિસી કથ્થક કથકલી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ખાંભી વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ખાંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP