કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો અરુણ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ કયા દેશમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે ?

ભૂટાન
શ્રીલંકા
નેપાળ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ?

મહાલવારી પધ્ધતિ
એક પણ નહીં
મેવાસી પદ્ધતિ
જબ્તી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ?

AIIB
IMF
વર્લ્ડ બેંક
ADB

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP