કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન પોષણ 2.0 મિશન PM-JAY 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન પોષણ 2.0 મિશન PM-JAY 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના 7મા ડિરેક્ટર જનરલ તરીકે ન્ગોજી ઓકોન્જો-ઈવેલાની નિયુક્તિ કરવામાં આવી, જે ___ દેશના છે. નાઈજિરીયા જમૈકા સુદાન વેસ્ટઈન્ડીઝ નાઈજિરીયા જમૈકા સુદાન વેસ્ટઈન્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા ઈસ્લામિક દેશને 2000 ટન ચોખાની ભેટ આપી ? તુર્કી કતાર કુવૈત સીરિયા તુર્કી કતાર કુવૈત સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જારી કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ (CPI)2020માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 96 81 76 86 96 81 76 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2025 2028 2024 2030 2025 2028 2024 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP