ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ?

લતા મંગેશકર
દુર્ગા ખોટે
કિશોર કુમાર
આશા ભોસલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

અર્ધનારીશ્વર
ગોમતેશ્વર
હોયસલેશ્વર
રાજેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP