ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? રત્નકુંબલ પુખ્યાગર લોબડી તારુતા રત્નકુંબલ પુખ્યાગર લોબડી તારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ? કલાશાળા મહાશાળા કલાવંત કલાવંત કારખાનુ કલાવંતી કલાશાળા મહાશાળા કલાવંત કલાવંત કારખાનુ કલાવંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ? ગોતા ભરત કામ - બિહાર બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત પીપલી ભરત કામ - ઓડીશા ગોતા ભરત કામ - બિહાર બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત પીપલી ભરત કામ - ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાજા રવિવર્મા કયા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ? વાદ્યા સંગીત નૃત્ય ચિત્રકળા કંઠ સંગીત વાદ્યા સંગીત નૃત્ય ચિત્રકળા કંઠ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? કેસર એક પણ નહીં જરદાલુ અખરોટ કેસર એક પણ નહીં જરદાલુ અખરોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP