ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? સાહિત્ય અકાદમી સંગીત અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી સંગીત અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ? ચૂનાના પથ્થર મેગેનીઝ ભંડાર લોહઅયસ્કના ભંડાર બોક્સાઈટ ચૂનાના પથ્થર મેગેનીઝ ભંડાર લોહઅયસ્કના ભંડાર બોક્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? મેઘાલય નાગાલેન્ડ મણિપુર અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કે.કે. બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે ? રાજસ્થાની સંસ્કૃત હિન્દી ગુજરાતી રાજસ્થાની સંસ્કૃત હિન્દી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP