ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? તિરુપતિ બાલાજી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર મીનાક્ષી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ ગણગૌર - રાજસ્થાન સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ ગણગૌર - રાજસ્થાન સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? કુચીપુડી કથકલી ભરતનાટ્યમ નાદન્ત કુચીપુડી કથકલી ભરતનાટ્યમ નાદન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? અજંતા એલિફન્ટ શિવાલિક કોણાર્ક અજંતા એલિફન્ટ શિવાલિક કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP