ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ?

બિહાર
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રાજા રવિવર્મા કયા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

કંઠ સંગીત
વાદ્યા સંગીત
ચિત્રકળા
નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ?

હિમાચલ પ્રદેશ
ગોવા
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ?

નાગાલેન્ડ
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP