વિશ્વનો ઈતિહાસ (History of the world)
દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો.

કીવ-યુક્રેન
કોલંબો-શ્રીલંકા
રિયાધ-ઈરાન
હરારે ઝિમ્બાબ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
'હન્ડ્રેડ ઈયર વોર' કયા દેશો વચ્ચે થયેલ છે ?

જર્મની અને ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડ અને જર્મની
ફ્રાન્સ અને જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા !

શેખ હસીના વાજેદ
નઝરૂલ ઇસ્લામ
શેખ મુજિબુર રહેમાન
ખાલિદા ઝિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP