વસતી (Population)
ગુજરાતમાં કયા જિલ્લામાં ગ્રામ્યક્ષેત્રમાં સેક્સ રેશિયો (Sex Ratio- No. of females per 1000 males) સૌથી વધારે છે ?

અમરેલી
તાપી
ડાંગ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે ?

79 અને 74
68 અને 65
73 અને 78
65 અને 68

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ગુજરાત રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસુચિત જનજાતિની વસતી ગુજરાતની કુલ વસતીના કેટલા ટકા છે ?

12.2%
8.8%
20.12%
14.8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP