વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 20 કિ.મી. 16 કિ.મી. 50 કિ.મી. 5 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. 50 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? કર્ક વૃત મકર વૃત્ત વિષુવ વૃત્ત ધ્રુવ વૃત્ત કર્ક વૃત મકર વૃત્ત વિષુવ વૃત્ત ધ્રુવ વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,193 6,203 6,491 6,378 6,193 6,203 6,491 6,378 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? નાઈલ યાંગત્સે એમેઝોન મિસિસિપી નાઈલ યાંગત્સે એમેઝોન મિસિસિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? ભારત ઓસ્ટ્રેલિયા કેનેડા USA ભારત ઓસ્ટ્રેલિયા કેનેડા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? આયર્લેન્ડ બ્રિટન સ્કોટલેન્ડ ફિનલેન્ડ આયર્લેન્ડ બ્રિટન સ્કોટલેન્ડ ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP